સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ૧૪ હજાર ભરતીઓ કરાશે

હાલમાં કોરોનાની હાડમારીમાં બેરોજગારી મુખ્ય મુદ્દો બની રહ્યો છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ચાલુ વર્ષે ૧૪ હજાર નિયુક્તિઓ કરવાની યોજના હોવાનું બેંકના સૂત્રો એ જણાવ્યું હતું. સાથેજ એસબીઆઈએ દ્વારા એ પણ કહ્યું કે વીઆરએસ યોજના બેંકના ખર્ચમાં ઘટાડો કરવા માટે નથી. એસબીઆઈએ વીઆરએસની યોજના તૈયાર કરી છે, જેમાં લગભગ ૩૦૧૯૦ કર્મચારીઓ આવી શકે છે. હાલમાં, એસબીઆઈમાં અઢી લાખ જેટલાં કર્મચારીઓ કાર્યરત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!