Thursday, January 21

કેશોદમાં જુગાર દરોડો : ૭ ઝડપાયા

કેશોદનાં પો.હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે કરેણી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૩૭૯૦૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!