દુકાનમાં કામ કરી, માટલા વેંચી ગુજરાન ચલાવતા જૂનાગઢના ભજનીક કલાકારો અને વાજિંત્ર વાદકો


કોરોનાની મહામારીએ ભલભલાની આર્થિક હાલત કફોડી કરી નાખી છે ત્યારે જૂનાગઢના નાના ભજન કલાકારો અને તબલાં તેમજ મંજીરાવાદકોની પણ તાજેતરમાં કામના અભાવે આર્થિક હાલત એટલી હદે કથળી છે કે, કલાકારો અને વાજિંત્ર વાદકો શાકભાજી, ચા ની દુકાનમાં કામ કરી તેમજ માટલાં વેચી અને પોતાનું ગુજરાત ચલાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!