ઈટાલીના તબીબોએ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલને ફગાવી કોરોનાને મહાત આપી

0

વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કોરોનાની બિમારી સબબ જાહેર કરેલા કાનુનને ફગાવી ઈટાલીએ કોરોનાને મહાત આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલ મુજબ કોરોના વાયરસથી મૃત્યું પામેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી.
ઈટાલીના તબીબોએ વિશ્વ આરોગ્ય સંગઠનના ઉપરોકત પ્રોટોકોલને ફગાવી અને કોરોનાને કારણે મૃત્યું પામેલા લોકોની લાશનું પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમ દરમ્યાન તબીબો લાશનના વિવિધ અંગોનું નિરીક્ષણ કરતાં જણાયું હતું કે લોહીની નસો ફેલાયેલી છે અને લોહીની નસો થ્રોમ્બોસીસથી ભરી છે. ઓકસીજન ન મળવાને કારણે પણ દર્દીઓનું મૃત્યું થતું હોય છે. મોટે ભાગે હૃદય, મગજ અને ફેફસાં અસરગ્રસ્ત કોરોના દર્દીઓના મૃત્યું નીપજતાં હોય તેવું જણાયું હતું. આ જાણકારી મળ્યા બાદ ઈટાલીના તબીબોએ તાત્કાલીક કોવિડ-૧૯ ના ઈલાજ માટેનો વિશ્વ આરોગ્ય સંગઠનનો પ્રોટોકોલ બદલી નાખ્યો છે. અને તેને કારણે કોરોનાનાં દર્દીઓને તબિયતમાં સુધારો જાેવા મળ્યો હતો. પરિણામે ઈટાલીમાં સારવાર લઈ રહેલા ૧૪૦૦૦ દર્દીઓને એક જ દિવસમાં હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. કોરોના થવાથી નહી પરંતુ દર્દીઓને ૫ય્ ઈલેકટ્રોમેગનેટીક પ્રકારનાં રેડીએશન ઝહેરથી કોરોના અસર હેઠળ હોય તેમ ઈટાલીનાં તબીબોએ તારણ કાઢયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!