ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલના આયોજન અંગે બેઠક યોજતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ આ અંગેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ આ અંગેની વ્યવસ્થા ઉભી કરવા આવેલી ટીમ સાથે બેઠક યોજી ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ હોસ્પીટલના આયોજન અંગે ચર્ચા કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!