જૂનાગઢમાં જુગાર દરોડો, ૭ ઝડપાયા

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.આર. કોદાવાલા અને સ્ટાફે ગઈકાલે માઢશેરી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા પ્રકાશ, જયભાઈ, ભાવિનભાઈ, જનસુખરાય, પ્રદિપ, અરવીંદ, દિનેશ, શફીભાઈેને રોકડ રૂા. ૧પ૦૧૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!