જૂનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૩૬ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસની સંખ્યા ર,૧પર

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૬ કેસ નોંધાયા છે. આ સાથે જૂનાગઢ જિલ્લા શહેર અને જિલ્લામાં કુલ કેસની સંખ્યા ર,૧પર ઉપર પહોંચી છે. જયારે બાવીસ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ ર૪પ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૧,૯૪પ ઘરોમાં ૭, ર૩ર લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!