ઉના : પાડાના નામે પખાલીને ડામ

0

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે રાજકોટમાં શહેર ટ્રાફિક પોલીસનો મોટો છબરડો સામે આવ્યો છે. ટાર્ગેટ પૂર્ણ કરવાની ઉતાવળ હોય તેમ ટ્રાફિક વિભાગે ગિરસોમનાથના ઉનાના એક મોટરસાયકલ વાળાને ઘરે ઇમેમો દ્વારા માસ્કદંડ ૧૦૦૦ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાયેલા મેમોમાં ટુવ્હીલર પણ કોઈ બીજું દેખાઈ રહ્યું છે. જેમાં ટુવ્હીલર માસ્ક પહેર્યું તે તારીખમાં બાઇકચાલક પોતે પોતાની ગાડી સાથે સીસીટીવી પોતાના ગામ ઉનામાં ધંધા ઉપર હોય તે વિડિઓ સાથે પુરાવા છે. ત્યારે જેના સ્થાને ટ્રાફિક વિભાગે બાયકચાલક માસ્ક ન પહેરવા મામલે મેમો ફટકાર્યો છે. તે યુવાન પણ પોતાના ઘરે ઉના આ મેમો આવતા આશ્ચર્યમાં મુકાય ગયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!