જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધુ ૩પ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩પ કેસ નોંધાયા છે જયારે ૩૪ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં રર૮ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેનાં ૧૯૪૭ ઘરોમાં ૭ર૪૩ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!