વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ૭૦માં જન્મ દિવસની સેવાસપ્તાહ અંતર્ગત થઈ રહેલી ઉજવણી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૦માં જન્મ દિવસની જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં સેવા સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો, જીલ્લા ભાજપ તેમજ શહેર ભાજપ દ્વારા જુદા- જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. સેવાના વિવીધ કાર્યક્રમો યોજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં દીર્ધઆયુષ્યની કામના કરવામાં આવી રહી છે. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના શહેર જીલ્લાનાં કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!