Thursday, January 21

જૂનાગઢ તાલુકાનાં વધારવી ગામે ઉબેણ નદીના ઉપરવાસમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

જૂનાગઢ તાલુકાનાં વધાવી ગામે સીમમાં આવેલ ઉબેણ નદીનાં ઉપરવાસમાંથી પાણીમાં ડુબી જવાથી કોહવાઈ ગયેલ હાલતમાં એક અજાણ્યા પ૦ થી પ૪ વર્ષનાં અજાણ્યા પુરૂષની મોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા તાલુકા પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!