દુધેશ્વર સોસાયટી ખાતે ગટરમાં પડેલી ગાયને બચાવી લેવાઈ

0

જૂનાગઢ દૂધેશ્વર સોસાયટી રેલ્વે ક્રોસિંગ પાસેની પાણીના નિકાલ માટેની ગટરમાં ગાય પડી જતા મહાનગરપાલિકા ફાયર શાખાએ ગણત્રીની મિનિટોમાં સ્થળ ઉપર આવી ગાયને હેમખેમ બહાર કાઢી લીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!