ઉનાથી માતાનાં મઢ સુધીની યુવાનોની પદયાત્રા

ઉના થી કચ્છ ‘માતાના મઢ’ પગપાળા યુવાનો રવાના થયા છે. અંદાજીત ૭૫૦ કિ.મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬ વર્ષથી ચાલું હોયમાં શક્તિ ગ્રુપના સંઘપતિ જયેશભાઈ જણાવ્યું આ યાત્રાના સહયોગી યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશ બાંભણીયા, ન.સેવક રાજુભાઇ ડાભી તેમજ વિનોદભાઈ બાંભણીયાએ સહયોગ સાથે તમામ યુવાનોને જયઘોષ નાદ સાથે યુવાનો રવાના થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!