ઉના એસ.ટી. બસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કર્મચારી પોઝીટીવ

ઉના એસ.ટી. બસ સ્ટેશનમાં પૂછપરછ વિભાગનાં કર્મચારી સહિત અન્ય એક વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા દિન-પ્રતિદિન વધી રહેલ કોરોનાનાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એસ.ટી. બસ સ્ટેશનનાં પૂછપરછ વિભાગમાં બે વ્યકિતને કોરોના પોઝીટીવ આવતાા ઉનાનું એસ.ટી. બસ સ્ટેશન સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું અને બંને કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!