નૌકાદળનાં ઈતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારી તહેનાત કરાઈ

0

સબ લેફિટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફિટનન્ટ રીતિ સિંહને વોરશિપ ઉપર તહેનાત કરવામાં આવશે. આ બંનેની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્ઝર્વરના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!