જૂનાગઢમાં ઝેરી દવા પીતા સારવાર દરમ્યાાન મૃત્યુ

જૂનાગઢમાં સુદામા પાર્ક ખાતે રહેતા હરદાસભાઈ વકમાતભાઈ પીઠીયા (ઉ.વ.૩પ) કોઈ કારણોસર સેલફોસના ટીકડા પી જતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું છે. સી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!