આજકાલનાં પત્રકાર મહેશ બાંભણીયાનાં પિતા ભગવાનભાઈ અરજણભાઈ બાંભણીયાનું દુઃખદ અવસાન

0


ઉનાનાં આજકાલ સાંધ્ય દૈનિકનાં એજન્ટ તથા પત્રકાર મહેશ બાંભણીયા તથા મનુભાઈ, ભીખાભાઈ, સંજયભાઈ, યોગેશભાઈનાં પિતા ભગવાનભાઈ અરજણભાઈ બાંભણીયાનું તા.રર-૯-ર૦નાં રોજ ટુંકી બિમારીનાં લીધે અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું ટેલીફોનિક તથા ઉના ભીમપરા વિસ્તારમાં તા.ર૪-૯-ર૦ ગુરૂવારનાં રાખેલ છે. મોબાઈલ નંબર – ૭ર૪૭ર ૭ર૯૭ર.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!