રાજ્યનાં ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરબદલ : જૂનાગઢમાં એચ.પી.જાેશી મુકાયા

રાજ્યના ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફારા કરાયા છે. રાજ્યના ૯૧ જેટલા આસિસ્ટન્ટ કમિશ્નરની બદલી કરાઈ છે. રાજકોટના એચ.પી.જોશીને જૂનાગઢ, ચેતન કાચાને જામનગર અને રોહિત વર્માની સુરતમાં ટ્રાન્સફર કરાઈ છે. જયારે રાજકોટમાં સમીર મેકવાન, વિવેક જોહરી, હરીશ મિત્તલ, પ્રકાશ ભટ્ટ, આદર્શ તિવારી, એમ.બી.પટેલ અને અજુડીયા મનીષની નિમણુંક થઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!