ઉના નજીક રીક્ષા પલ્ટી જતાં ચાલકનું મોત


ઉના તાલુકાનાં દેલવાડા-સીમર જતા રોડ ઉપર ખજુદરા ગામેથી મજુરો લઈ એક છકડો રીક્ષા જતી હતી ત્યારે રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષા ચાલક છગનભાઈ ભાયાભાઈ સોલંકીનું સ્થળ ઉપર જ મૃત્યું નિપજયું હતું. જયારે ભરતભાઈ બાંભણીયા, હંસાબેન સાંખટ, જશીબેન સોલંકી, સોનીબેન રાઠોડ, દિનેશભાઈ સાંખટ, લાભુબેન સોલંકી, પાયલબેન છેલાણાને ઈજા થતાં ઉના સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!