બિલખાના ભલગામ ગામે થયેલ ચોરી

બિલખાનાં કાસમભાઈ જમાલભાઈ મોરીયાનાં ભંગારના ડેલામાંથી કોઈ અજાણ્યો શખ્સ તાંબુ ૪૦ ગ્રામ, પીતળ ર૦ ગ્રામ, તથા સાહેદ ફિરોજભાઈનાં ડેલામાંથી તાંબાના બેદસ્તા મળી કુલ રૂા.ર૭ હજારની મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. માલમ વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!