કેશોદમાંથી છકડો રીક્ષાની થયેલ ચોરી

કેશોદના એરપોર્ટ રોડ ઉપર રહેતા ભોજાભાઈ છગનભાઈ ઓડેદરા (ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની છકડો રીક્ષા નં.જીજે-૧૦-યુ-પ૪પ૮ રૂા.૪પ હજારની તેમના ઘરની સામે પાર્ક કરેલ હતી. ત્યાંથી તા.૮-૯-ર૦ર૦નાં કલાક ૧૯ થી તા.૧૦-૯-ર૦ કલાક ૭ ના અરસામાં કોઈ ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!