ખંભાળિયાની દ્વારકાધીશજીની હવેલીમાં આજે પનઘટ ઉત્સવના દર્શન

0

ખંભાળિયાના ન્યુ રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલી સુવિખ્યાત એવી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે હાલ અધિક માસ નિમિતે આજરોજ શનિવારે “પનઘટ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ દર્શન સાંજે સવા છ વાગ્યે ખૂલશે. જેનો લાભ લેવા વૈષ્ણવ ભક્તોને હવેલીના મુખ્યજી દ્વારા અપિલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!