માંગરોળમાં આવતીકાલે રકતદાન શિબિર યોજાશે

લાઈફ બ્લડ સેન્ટર રાજકોટ તેમજ સમસ્ત આહીર સમાજ માંગરોળનાં સંયુકત ઉપક્રમે આવતીકાલ તા. ર૭-૯-ર૦નાં રોજ સવારે ૯ થી ૩ સુધી જમનાવાડ દાદાનું મંદિર, રહીજ, ઓવરબ્રીજ પાસે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!