રાજ્યનાં ૧૭ જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી

રાજ્યના ૧૭ જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી અપાઈ છે. જેમાં મણિનગર, બાવળા, સાણંદ, અસારવા, ધોળકા, વટવા, વેજલપુર, ધોલેરા, ઘાટલોડિયા, માંડલ, દેત્રોજ અને વિરમગામના રેવન્યુ તલાટીને બઢતી આપે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!