દ્વારકામાં સગીરાનું અપહરણ : પરપ્રાંતીય શખ્સ સામે શંકા

દ્વારકામાં એડવેન્ટ સિનેમા નજીક રહેતા એક પરિવારની પંદર વર્ષ, ચાર માસની સગીર વયની પૂત્રી તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ લાપતા બનતાં પરિવારજનોની તપાસમાં આ સગીરાનું અપહરણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સગીરાને મધ્યપ્રદેશનો વતની એવો સૂરજ નામનો એક શખ્સ લલચાવી- ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઇ ગયો હોવાની આશંકા સગીરાના માતા દ્વારા પોલીસમાં વ્યક્ત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!