પ્રાંચી તિર્થના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યકુમારનો આજે જન્મ દિવસ છે તેના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણી સવારે વૃક્ષારોપણ, ગાયત્રી હવન સાથે કરાઈ હતી તેમજ સાંજે દીપયજ્ઞના માધ્યમથી પ્રાર્થનાનું આયોજન કરાયું છે. સત્યકુમારને જન્મ દિન નિમિત્તે તેમના પિતા જાદવભાઈ, માતા પ્રજ્ઞાબહેન તેમજ બહેન વિશ્વેશ્વરી, ભુવનેશ્વરી, પ્રતિક્ષા તેમજ કાકા શૈલેષભાઈ અને ગાયત્રી પરિવાર, મિત્રમંડળ દ્વારા શુભકામના પાઠવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews