દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટની કરોડોની મિલ્કતો ટ્રસ્ટી મંડળમાં સંકલનનાં અભાવે ધુળ ખાય છે

દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે ૬૦ વર્ષથી કાર્યરત છે. પરંતુ ટ્રસ્ટનું કોઈ ચોકકસ બંધારણ અસ્તીત્વમાં ન હોવાને કારણે તેમજ છ દાયકાથી રૂઢીગત પરંપરાઓને આધિન આ ટ્રસ્ટની હાલત હાલમાં ખુબ જ કફોડી બની ગઈ છે અને વર્તમાન ટ્રસ્ટીઓમાં સંકલનનાં અભાવે દ્વારકા શહેરમાં લોહાણા મહાજન ટ્રસ્ટની કરોડો રૂપિયાની સ્થાવર મિલ્કતો હાલમાં ધુળ ખાતી નજરે પડે છે. જેનાથી દ્વારકા શહેરનાં દરેક રઘુવંશી પરીવારો માહિતગાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!