ચોમાસાની વિદાયની ઘડીઓ શરૂ

0

રાજયમાં આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહયું છે. અત્યાર સુધીમાં સીઝનનો ૧૩૪ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હવે ગુજરાત સહીત સમગ્ર દેશમાંથી આજથી રાજસ્થાનથી વિદાય લેશે. બીજી બાજુ હવામાન વિભાગે ૩૦ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!