વેળવા, ચોરવાડ અને ખોરાસામાંથી જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા

0

માણાવદરનાં પો.કો. વિક્રમભાઈ મનસુખભાઈ અને સ્ટાફે વેળવા ગામે જુગાર અંગે દરોડો પાડતાં રણધીર ડાંગર, ભીખુ શોભાસણા, વિનોદ મકવાણા, મહેશ મેંદપરા, વિનોદ પરમાર અને અશોક ડાંગરને રોકડ રૂા. ૧૮ર૦૦, મોબાઈલ-૩ મળી કુલ રૂા. રર૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડનાં પો.હે.કો. પી.એસ. કરમટા અને સ્ટાફે ચોરવાડ ખડાવાડી વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. ૪૪૭૦ સાથે ઝડપી લીધેલ છે. તેમજ ચોરવાડનાં ખોરાસા ગામેથી ૪ શખ્સોને રોકડ રૂા. ૪ર૩૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!