શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે કૃષ્ણકથાનું આયોજન

પવિત્ર પુરૂષોત્તમ માસ પ્રસંગે સર્વ પિતૃ મોક્ષ અને સત્સંગ હેતુ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભાવિકોને
(યુ -ટ્યુબ દ્વારા) ઘર બેઠા લાભ મળી રહ્યો છે. કોરોના બિમારીના કહરમાં વ્યાસપીઠ ઉપરથી શ્રી વિશ્વાનંદમયી માતાજી શ્રીમદ ભાગવત કૃષ્ણ કથા વર્ણવી રહ્યા છે. સંગીતકાર સહાયકો સાથે જ તા. ૨૫-૯-૨૦ શુક્રવારથી તા. ૧-૧૦-૨૦ દરમ્યાન આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!