જૂનાગઢ ડાબેરી સંગઠન દ્વારા શહીદ ભગતસિંહની ૧૧૩મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

શહીદ ભગતસિંહની ૧૧૩મી જન્મ જયંતી જૂનાગઢ ડાબેરી સંગઠન દ્વારા પેંડા વેચી ઉજવણી કરી. શહિદ ભગતસિંહની તા.૨૮/૯/૨૦૨૦ના રોજ ૧૧૩મી જન્મ જયંતી ડાબેરી જન સંગઠનો, સેન્ટ્રો ઇન્ડિયા ટ્રેડ યુનિયન સીટુ, ભારતનો જનવાદીનો જવાન સભા ખેત મજદૂર યુનિયન સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા પેંડા વેચી ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બટુકભાઇ મકવાણા, જીશાનભાઇ (એડવોકેટ), એઝાજભાઈ શેખ, રોજીના સરપંચ સંજુભાઈ સોલંકી, બશીરૂદીન અન્સારી, દીપક દવે, પ્રફુલભાઈ વાવેચા, અશ્વિનભાઈ ઝાલા, રમેશભાઈ બાવળીયા, ધીરૂભાઈ જોશી, હનીફભાઇ શેખ, રામભાઈ કીડીયા, રમેશભાઈ વાજા, આઈસાબેન કાઠી, નીલોફર સંધી, કાસમભાઈ જુણેજા, રેહાનભાઈ બાબી,ર્ પ્રશાંત ગોહેલ, સત્યમ સેવા યુવક મંડળ પ્રમુખ મનસુખભાઈ વાજા, સોહિલભાઈ સિદીકી, અલ્તાફબાપુ કાદરી વગેરે ડાબેરી જન સંગઠનોના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!