ઉના શહેર યુવા કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઈ

ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ગુલાબસિંહ રાજપુત દ્વારા શહેર કક્ષાએ યુથ યુવા શહેર પ્રમુખ તરીકે કમલેશભાઈ ડાયાભાઈ બાંભણીયા સહીત પ૦ થી ૬૦ યુવા કાર્યકરોની વરણી કરાતા તેમની વરણીને ધારાસભ્ય પુંજાભાઈ વંશ, રામભાઈ ડાભી, ગુણવંતભાઈ તળાવીયા, બાલુભાઈ હીરપરા વગેરેએ આવકારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!