ઉનામાં ડેન્ટિસ્ટ ડોક્ટર જગદિશ સોલંકી કોરોના કાળમાં લોકો માટે બન્યા આશીર્વાદ રૂપ

0

ઉના શહેરની વાત કરી ત્યારે કોરોના વાયરસને લઈને અનેકો સામાજિક સંગઠનો પોતાની સેવા આપતા હોય છે. ડોક્ટરની સેવા એક અમૂલ્ય સેવા ગણાય છે ત્યારે કોરોનાના કાળમાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને હાલ લોકડાઉન અમલવારી શરૂ છે. લોકોને પોતાનો દવાખાનાનો ખર્ચ હાલની પરિસ્થિતિમાં પોસાય નહીં તેમાં ખાસ કરીને મેડિકલને લગતા ખર્ચાઓ વધતા હોય છે ત્યારે કપરાં સમયમાં સમયમાં ત્યારે ડોક્ટર સેવા ડાયરેક્ટ માનવ લક્ષી હોય છે. ત્યારે ઉના શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલું શાઇનિંગ સ્માઇલ દાતનું દવાખાનું આજે લોકો માટે બન્યું છે આશીર્વાદ રૂપ સમાન દવાખાનામાં દાંતને લગતા તમામ રોગોની નિષ્ણાંત કરવામાં આવે છે. દવાખાનું ચલાવતા ડોક્ટર જગદિશ આર. સોલંકી તેમની સેવા આંખે વળગે તેવી જોવા મળે છેે. તે એક સારા માણસ તો છે જ સાથે સાથે તેમની સેવા પણ અમૂલ્ય છે. ગરીબમાં ગરીબ દર્દીઓ આવે છે તેમના દવાખાને અને સારા અને સર્જન લોકો પણ આવે છે. તેમના દવાખાને કોઈ ભેદભાવ નહીં આ સમયમાં મેડિકલ ખર્ચ લોકોનો પોસાય નહીં તેને લઈને પોતાની નહીવત ફી લઈને ડોક્ટર જગદિશ આર. સોલંકી લોકોની સેવા પૂરી પાડે છે. જ્યારે વધુ વાત કરે ત્યારે તેમના વિષે એક દર્દી તેમના દવાખાને આવ્યો હતો એકસીડન્ટ તથા તેમના આગલા દાતો પડી ગયા હતા તેમનો ખર્ચ તે દર્દી ઉઠાવી શકે તેમ નહોતો ત્યારે તેમના પાસે પોતાના સ્વખર્ચે અમુક ટકા ખર્ચ કરી તે દર્દીને સાજો કર્યો હતો. ત્યારે કહી શકાય ઘણી વખત એવું થઈ જાય પોતાના સ્વખર્ચે પણ દર્દીને સાજા કરી આપે છે. તેમની આ માનવ સેવા લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. માનવ સેવા એ પ્રભુસેવા છે તેઓ માને છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!