કેશોદ ભારત મુકિત મોર્ચા અને બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

0

કચ્છ જિલ્લાના રાપરમાં બામસેફ આફટસુટ વિંગ લેયર પ્રોફેશનલ એસોસીએશન કાર્યકર્તા દેવજીભાઈ મહેશ્વરીની દિન દહાડે ભરત રાવલ નામના બ્રાહ્મણ અને અન્ય સાથીદારો સહીત નવ લોકોએ મળીને હુમલો કરી દેવજીભાઈની હત્યા કરવામાં આવી છે. જેના ગુનેગારોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે જે.એન.પરમાર, ગોવિંદભાઈ માકડીયા, નિખીલેશ જી. માકડીયા, મનસુખ ડી. પરમાર, જીવનભાઈ કે. વેગડા, સી. કે. મણવર સહીતના કેશોદ બામસેફ આફટસુટ કેશોદ તાલુકાના ભારત મુકિત મોર્ચા અને બહુજન ક્રાંતિ મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!