ઉનાથી પોરબંદર સુધી ર૪૦ કિમીની યુવાનો દ્વારા પગયાત્રા યોજાશે

ગાંધી જયંતી નિમિત્તે ઉનાથી પોરબંદર સુધી ર૪૦ કિમીની યુવાનો દ્વારા પગયાત્રા યોજાશે. રવીન્દ્રસિંહ તેરાસિંહ સહીતનાં યુવાનો દ્વારા બેટી પઢાવો, બેટી બચાવો, દેશ બચાવો જેવા સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!