જૂનાગઢમાં કિસાન મજુર બચાવો, શિક્ષણ ફી માફ કરોની માંગણી સાથે કોંગ્રેસનાં ધરણા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમજ ભુતપુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પ્રસંગે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલની અધ્યક્ષતામા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ભવનથી ચાલીને ગાંધી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. તેમજ કોંગ્રેસ ભવન ખાતે કિસાન મજુર બચાવો અને શિક્ષણ ફી માફ કરોના પ્રશ્ને ધરણાનો કાર્યક્રમ યોજયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!