વેરાવળ : વાહન હડફેટે મોરનું મોત

વેરાવળ બાયપાસ રોડ પાસે ભાલપરાના પાટીયા ગઈકાલે નજીક વહેલી સવારે રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ રોડ ઉપર પડેલ હતો અને તેનું વાહન હડફેટે મોત નીપજ્યાનું અનુમાન સેવાય છે. કયા વાહને અડફેટે લીધુ તેની કોઇ પાસે જાણકારી ન હતી. આ અંગેની જાણ વનવિભાગને કરતાં તેને રાબેતા મુજબ કાગળો કર્યાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!