જૂનાગઢ પુસ્તકાયલમાં ગાંધી દર્શનનું પ્રદર્શન યોજાયું

મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે તા. ર-૧૦-ર૦નાં રોજ જૂનાગઢ જીલ્લા પુસ્તકાલય ખાતે પ્રદર્શન યોજાયેલ હતું. જેમાં જૂનાગઢ એસટીમાં ફરજ બજાવતાં રમેશ ગોસાઈ દ્વારા ગાંધી દર્શનનો પ્રોમા રજુ કરાયો હતો. આ પ્રદર્શનનું ઉદઘાટન કમિશ્નરશ્રી સુમેરાએ કરેલ હતું. તેમજ પ્રદર્શનને સફળ બનાવવા ભૂતપૂર્વ ગ્રંથપાલ રાવલ તેમજ હાલનાં ગ્રંથપાલ પરમારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!