વરલી મટકાનાં જુગારીઓ ઝડપાયા

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના હે.કો. એસ.કે.બેલીમ અને સ્ટાફે મેંદરડા ખાતેથી અક્રમ ઉર્ફે બેરો આરીફભાઈ નામના શખ્સને વરલી મટકાનો જુગાર રમાડતા રૂા.૧૦૯૬૦ની રોકડ, એક મોબાઈલ મળી ૧પ૮૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે થાણા પીપળી ગામેથી હરીદાસ ઉર્ફે હકકબાપુ ગોંડલીયાને જાહેરમાં વરલી મટકાનાં જુગાર રમાડતા રૂા.૧૦૭૦૦ની રોકડ, મોબાઈલ ફોન વગેરે મળી રૂા.૧૧ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!