જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા, ૪૧ સાજા થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા હતા અને ૪૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧, માણાવદર-૨, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૧૦ સહિત કોરોનાના કુલ ૩૫ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!