માળિયાહાટીનાં ધરમપુર ગામની કાંકરીયા સીમમાં જુગાર દરોડો , ૧૧ સામે કાર્યવાહી

માળિયાહાટીના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એચ.વી.રાઠોડ અને સ્ટાફે ધરમપુર ગામની કાંકરીયા સીમ વિસ્તારમાં વાડીનાં કબજા ભોગવટાની સીમમાં જુગાર અંગે દરોડો પાડતા કુલ આઠ શખ્સોને રૂા.૮ર૩પ૦, મોબાઈલ ફોન ૯, મોટર સાયકલ પાંચ રૂા.ર૦ર૩પ૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. ત્યારે નાસી છુટેલા ત્રણ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!