માંગરોળના માનખેત્રા ગામે રૂા.૬૬૯પ૧ના વાયરની ચોરી

માંગરોળ તાલુકાનાં માનખેત્રા ગામેથી પીજીવીસીએલનાં વાયરની ચોરી થઈ છે. આ અંગે પ્રવિણભાઈ રતીભાઈ દુલેરા સબ ડિવીઝનલ માંગરોળવાળાએ અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, અજાણ્યા અથવા જાણકારે માનખેત્રા ગામે તથા નવા કોટડા ગામે ખુલ્લામાં ફીટ કરેલા એલ્યુમિનીયમ વાયર રૂા.૬૬૯૯૧ની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!