જૂનાગઢ શહેરના રોડ, પાણી, ગંદકી સહિતના પ્રશ્ને મનપા સામે કોર્ટ કાર્યવાહી કરાશે

જૂનાગઢ શહેરમાં બિસ્માર રોડ, ગંદકી, રખડતા ઢોર, પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ જેવા અનેક પ્રાથમિક સુવિધાના પડતર પ્રશ્નો અંગે પ્રજા અકળ મૌન સેવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો જૂનાગઢના શહેરીજનોની સુવિધા અર્થે કોઈ પગલાં નહીં લે તો આગામી બે-ત્રણ સપ્તાહમાં ગુજરાત હાઈકોર્ટના કાયદાવિદો સાથે વિચાર ર્વિમશ કરી જૂનાગઢના શહેરીજનોના હિતમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ ડો. જગદીશ દવે દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!