વિસાવદર તાલુકાનાં બરડીયા ગામે જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ

વિસાવદર તાલુકાનાં બરડીયા ગામે એક પરિવારની સગીર વયની બાળાને તથા તેના પિતાને તથા ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી સતિષ કાળુભાઈ ગોહીલ રહે.વિસાવદર વાળાએ આ સગીર બાળાનું અપહરણ કરી અને બાળા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પોલીસમાં નોધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૬૬, ૩૭૬, પ૦૬(ર), પોકસો એ.ક.૪.૬,૮, ૧૦ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદરનાં પીઆઈ એન.આર. પટેલ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!