ઝાંઝરડા ચોકડી તરફ જતા માર્ગ ઉપરથી દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢ એસઓજીનાં હે.કો. એમ.વી.કુવાડીયા અને સ્ટાફે ગઈકાલે ઝાંઝરડા ચોકડી તરફ જતા બાયપાસ રોડ ઉપરથી મહંમદ યુસુફ ઉર્ફે જાવીદ હનીફભાઈ રહે.ચોબારી વાળાને દેશી હાથ બનાવટની પિસ્તોલ એક રૂા.રપ હજારની કિંમતની સાથે ઝડપી લીધેલ છે. આ પિસ્તોલ હાજર નહીં મળી આવનાર કમલેશ ઉર્ફે સાંઈ પ્રતાપભાઈ સીંધા રહે.આર્શિવાદ સોસાયટી જૂનાગઢવાળા પાસેથી મેળવી હોવાનું બહાર આવેલ છે. પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!