કોરોનામાં ગરબાની મંજુરી અંગે પુનઃ વિચારણા કરવા રજુઆત

0

જૂનાગઢનાં મહિલા એડવોકેટ રૂચાબેન રાવલે ગુજરાતનાં મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી અને આગામી નવરાત્રી ર૦ર૦ દરમ્યાન સરકારશ્રીએ ર૦૦ લોકો સાથે ગરબા રમવાની મંજુરી આપી છે તે કોરોના મહામારીના કારણે યોગ્ય ન હોય જેથી પુનઃ વિચારણા કરવા અંગે પત્ર દ્વારા રજુઆત કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!