જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા, ૨૪ને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૮, ભેંસાણ-૩ માળીયા-૧, માણાવદર-૩, મેંદરડા- ૧, માંગરોળ-૧, વંથલી-૧, વિસાવદર-૨ સહિત કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!