કોરોના કાળમાં ઘરે રહીને ગરબા બનાવતી મહિલાઓમાં આત્મનિર્ભરતાનો જુસ્સો

0

નવરાત્રીને હવે જુજ સમય જ બાકી છે. દર વર્ષે નવરાત્રીની તૈયારી અગાઉથી જ ચાલતી હોય છે ત્યારે માંના નવલા ગરબા બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ત્યારે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડતી મહિલાઓ તસ્વીરમાં નજરે પડે છે. જે ગરબા ઉપર અવનવી ડીઝાઈનો બનાવી રહી છે. અને પોતાના કામમાં મશગુલ જાેવા મળી રહી છે. કોરોના કાળમાં પણ ઘરે રહીને જ કામ કરતી મહિલાઓમાં આત્મનિર્ભરતાનાં દર્શન થઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!