વેરાવળમાં પરિણીતાને સાસરીયાઓએ ત્રાસ આપી માર માર્યો

વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ સ્કૂલ પાસે દરગાહવાળી ગલીમાં રહેતી રાબુબેન સલીમભાઇ પંજાએ તેના પતિ સલીમભાઇ, સાસુ આઇશાબેન, સસરા અબ્દુલભાઇ, દિયર શકીલભાઇ દ્વારા તું કરીયાવરમાં કાંઇ લાવી નથી, તને કામ આવડતું નથી તેવું કહી મેણાટોંણા મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારેલ હોવાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. રીનાબેન સુવાએ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!