અધિક માસે ર્કિતન ભકિતનું વિશેષ મહત્વ

0


જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે વૈષ્ણવ હવેલી ખાતે પવિત્ર અધિક માસના ઉત્સવ અંતર્ગત આઠમના રોજ કૃષ્ણજન્મના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વૈષ્ણવોએ ર્કિતન ભકિતથી પ્રભુના ગુણગાન ગાયા હતા. કળિયુગમાં નામ-સ્મરણ અને ર્કિતનને ઉત્તમ માનવામાં આવે છે. જયારે અધિક માસમાં ર્કિતન ભકિતનું મહત્વ કામધેનુ ગાય અને કલ્પવૃક્ષ જેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!